કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં નેશનલ હોમિયોપેથિક કોન્ફરન્સ ‘હોમિયોકોન 2023'નું આયોજન કરવામાં આવ્યું હતું ? નાગાલેન્ડ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મિઝોરમ નાગાલેન્ડ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ઓરેન્જ કેપ કોણે જીતી ? ફાક ડુપ્લાસીસ એમ.એસ. ધોની શુભમન ગિલ ડેવોન કોન્વેય ફાક ડુપ્લાસીસ એમ.એસ. ધોની શુભમન ગિલ ડેવોન કોન્વેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે ક્યા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2022 (KIUG 2022)નો લોગો, જર્સી, મેસ્કોટ અને ગીત લૉન્ચ કર્યા ? નવી દિલ્હી બેંગલુરુ પટના લખનઉ નવી દિલ્હી બેંગલુરુ પટના લખનઉ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 3 મે 2 મે 8 મે 5 મે 3 મે 2 મે 8 મે 5 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગ્લોબલ વેલ્થ કોન્ફરન્સ (GWC)નું આયોજન ક્યા કરવામાં આવશે ? ન્યૂયોર્ક લંડન જીનિવા પેરિસ ન્યૂયોર્ક લંડન જીનિવા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) iDrone પહેલ કઈ સંસ્થા સાથે સંબંધિત છે ? AIIMS નીતિ આયોગ IIT બોમ્બે ICMR AIIMS નીતિ આયોગ IIT બોમ્બે ICMR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP