કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ 2023નો મુસદ્દો તૈયાર કર્યો ? નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જા મંત્રાલય બ્યૂરો ઓફ એનર્જી અફિસિયન્સી ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી NTPC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ઓપરેશન સધર્ન રેડીનેસ 2023માં INS સુનૈના જહાજે ભાગ લીધો હતો ? ભારત બાંગ્લાદેશ શ્રીલંકા સેશેલ્સ ભારત બાંગ્લાદેશ શ્રીલંકા સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટગાર્ડ (ICG)ના 25મા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિયુક્તિ કરાઈ ? રાકેશ પાલ મહેશ રાવત પ્રિતેશ રાઠોડ બલવીરસિંઘ રાકેશ પાલ મહેશ રાવત પ્રિતેશ રાઠોડ બલવીરસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સીનિયર મેન્સ ક્રિકેટ સિલેક્શન કમિટીના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સૌરવ ગાંગુલી કપિલ દેવ અજીત અગરકર અનિલ કુંબલે સૌરવ ગાંગુલી કપિલ દેવ અજીત અગરકર અનિલ કુંબલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નેહા વશિષ્ઠ કે. સુંદરમ્ અર્જુન યાદવ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ કે. સુંદરમ્ અર્જુન યાદવ એમ.યુ.નાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ગ્રહના વાતાવરણમાં ફોસ્ફીનની શોધ કરવામાં આવી ? યુરેનસ શુક્ર શનિ ગુરુ યુરેનસ શુક્ર શનિ ગુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP