કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેત૨માં ક્યા ટેનિસ ખેલાડીએ વિમ્બલડન 2023 ટાઈટલ જીત્યું ?

નોવાક જોકોવિચ
નીલ સ્કૂપસ્કી
કાર્લોસ અલ્કારાજ
માર્સેલ ગ્રેનોલર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ઈન્ડિયા-UK ઈલેક્ટ્રિક પ્રોપલ્શન ટેકનોલોજી વર્કશોપનું આયોજન ક્યા કરાયું હતું ?

ચેન્નાઈ
કોલકાતા
પુણે
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ લુવર મ્યુઝિયમ (Louver Museum) ક્યા દેશમાં સ્થિત છે ?

ઑસ્ટ્રેલિયા
ફ્રાન્સ
અમેરિકા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP