કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત ઈન્ટરસોલર યુરોપ 2023 એકિઝબિશનમાં ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)એ ભાગ લીધો ? મ્યુનિક, જર્મની લિસ્બન, પોર્ટુગલ પ્રાગ, ચેક રિપબ્લિક વર્સો, પોલેન્ડ મ્યુનિક, જર્મની લિસ્બન, પોર્ટુગલ પ્રાગ, ચેક રિપબ્લિક વર્સો, પોલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં કૃષિ મહોત્સવ ‘રાજા'નું આયોજન કરવામાં આવ્યું ? ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બિપરજોય’ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું ? ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ઓમાન ભારત શ્રીલંકા બાંગ્લાદેશ ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સાગર સમૃદ્ધિ’ ઓનલાઈન ડ્રેજિંગ મોનિટરિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ (World Food Safty Day) ક્યારે મનાવાય છે ? 7 જૂન 5 જૂન 4 જૂન 6 જૂન 7 જૂન 5 જૂન 4 જૂન 6 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? એકપણ નહી જળ શક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય એકપણ નહી જળ શક્તિ મંત્રાલય ગૃહ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP