કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ કંપનીએ પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમવાર ઈન્ડિયા હાઉસ સ્થાપિત કરવા માટે ઈન્ડિયન ઓલિમ્પિક - એસોસિએશન (IOA) સાથે ભાગીદારી કરી ?

ઝાયડસ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.
તાતા સન્સ
અદાણી સ્પોટ્સલાઈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2022માં ક્યું ડિકલેરેશન અપનાવાયું ?

ઢાકા ડિકલેરેશન
પેરિસ ડિકલેરેશન
લંડન ડિકલેરેશન
લિસ્બન ડિકલેરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP