ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ CJI વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ CJI વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો-2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? આપેલ પૈકી કોઈ નહીં વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) આપેલ પૈકી કોઈ નહીં વિદેશી નાગરિકત્વ (Overseas Citizenship) દ્વિ-નાગરિકત્વ (Dual Citizenship) બહુવિધ નાગરિકત્વ (Multiple Citizenship) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશના સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ ગણાય છે ? ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એટર્ની જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના સોલિસિટર જનરલ ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ભારતના એટર્ની જનરલ ભારતના એડવોકેટ જનરલ ભારતના સોલિસિટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે ? રશિયા યુ.કે. યુ.એસ.એ. આયર્લેન્ડ રશિયા યુ.કે. યુ.એસ.એ. આયર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ? રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે. રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે. ગૃહમાં તેઓ મત આપી શકે છે. રાજ્યપાલ તેઓને નીમે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP