કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ સંસ્થા 2025માં ખાનગી કંપનીઓના સહયોગથી પ્રથમ કોમર્શિયલ સ્પેસ સ્ટેશન ‘હેવન-1' લૉન્ચ કરશે ? ROSCOSMOS ESA NASA ISRO ROSCOSMOS ESA NASA ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ એગ્રિકલ્ચર એન્ડ માર્કેટ ઈન્ફર્મેશન સિસ્ટમ (AMIS)ની સ્થાપના કરી ? FAO UNICEF વર્લ્ડ બેંક UNDP FAO UNICEF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) અદાણી ગ્રૂપ દ્વારા દેશનું પ્રથમ ઈન્ટેગ્રેટેડ ડેટા સેન્ટર ‘વિઝાગ ટેક પાર્ક’ ક્યા સ્થાપવામાં આવી રહ્યું છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 1 મે, 2023ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 63મો 65મો 61મો 68મો 63મો 65મો 61મો 68મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે બેઝિક પ્લાન ઓન ઓશન પોલિસી અપનાવ્યો ? અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત સાયન્સ 20 એન્ગેજમેન્ટ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? પોંડીચેરી લક્ષદ્વીપ લદાખ બેંગલુરુ પોંડીચેરી લક્ષદ્વીપ લદાખ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP