કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ? બ્લૂશિફ્ટ SpaceX બ્લૂ ઓરિજિન બોઈંગ બ્લૂશિફ્ટ SpaceX બ્લૂ ઓરિજિન બોઈંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા લૉન્ચ કરાયેલ SDG શહેરી સૂચકાંક 2021-22માં કયું શહેર પ્રથમ આવ્યું છે ? ચંદીગઢ કોઇમ્બતુર શિમલા ઈન્દોર ચંદીગઢ કોઇમ્બતુર શિમલા ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) આદિવાસી ગૌરવ દિવસ મહાસંમેલનનું આયોજન ક્યા રાજ્યમાં કરાશે ? ત્રિપુરા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ નાગાલેન્ડ ત્રિપુરા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં 'રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ' નું આયોજન ક્યા શહેરમાં કરાયું છે ? મુંગેર, બિહાર કેવડિયા, ગુજરાત ઝાંસી, ઉત્તર પ્રદેશ માનેસર, હરિયાણા મુંગેર, બિહાર કેવડિયા, ગુજરાત ઝાંસી, ઉત્તર પ્રદેશ માનેસર, હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ ફિશરિઝ બિઝનેસ ઈન્ક્યુબેટર કેન્દ્ર ક્યા લોન્ચ કરવામાં આવ્યું ? લખનૌ ભોપાલ જયપુર ગુરૂગ્રામ લખનૌ ભોપાલ જયપુર ગુરૂગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં કર્ણાટકના મુખ્યમંત્રીએ વિવાદિત મુંબઈ-કર્ણાટક ક્ષેત્રનું નામ બદલીને 'કિત્તુર કર્ણાટક' કરવાની ધોષણા કરી છે. મુંબઈ-કર્ણાટક ક્ષેત્રમાં કર્ણાટકના 7 જિલ્લાઓ સામેલ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP