કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરે 2025 પછી બનનારા તમામ નવા ઘરો માટે સોલાર પેનલો ફરજિયાત કરી ? ટોક્યો પેરિસ લંડન રોમ ટોક્યો પેરિસ લંડન રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. આપેલ બંને એક પણ નહીં ભારતમાં GI ટેગની કુલ સંખ્યા 432 થઈ ગઈ. તાજેતરમાં ભારત સરકારે કેરળના 5 ઉત્પાદનો સહિત કુલ 9 ઉત્પાદનોને GI ટેગ આપ્યા. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ? નાગાલેન્ડ બિહાર મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ બિહાર મેઘાલય ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય NITI આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ વીમેન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુર નવી દિલ્હી ભોપાલ નાગપુર બેંગલુર નવી દિલ્હી ભોપાલ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? ઉદયપુર મુંબઈ કેવડિયા ગાંધીનગર ઉદયપુર મુંબઈ કેવડિયા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP