GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વૃતાંશનું ક્ષેત્રફળ ___ છે. 1/2 rl 3/2 r²l 3/2 rl 4/3 rl 1/2 rl 3/2 r²l 3/2 rl 4/3 rl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Join sentences with infinitive : He wants to earn his livelihood. He works hard for that reason. He wants to earn his livelihood and so he works hard. He works hard to earn his livelihood. He wants to working hard to earn his livelihood. He wants to work hard to earn his livelihood. He wants to earn his livelihood and so he works hard. He works hard to earn his livelihood. He wants to working hard to earn his livelihood. He wants to work hard to earn his livelihood. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંધિ છોડો. યશોજ્જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ યશ્ + ઉદ + જવલ યશ + ઉદ્ + જવલ યશો + ઉજવલ યશા + ઉદ્ + જવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બજાર વિભાગોના મૂલ્યાંકન દ્વારા જે બજાર વિભાગ પસંદ કરવામાં આવે તેને શું કહે છે ? લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર સંશોધિત બજાર આધાર બજાર લક્ષ્યાંકિત બજાર મૂળભૂત બજાર સંશોધિત બજાર આધાર બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હુંડીમાં નાણા ચૂકવવાની છેલ્લી જવાબદારી કોની હોય છે ? હૂંડી લખનારની હૂંડી સ્વીકારનારની નાણા મેળવનારની બેંકરની હૂંડી લખનારની હૂંડી સ્વીકારનારની નાણા મેળવનારની બેંકરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP