Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
પગારની આવક તરીકે કરપાત્ર
અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર
સંપૂર્ણપણે કરમુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં તેમની લડત અને અનુભવોનું આલેખન કરતું પુસ્તક ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' ના નામે પ્રગટ કર્યું. આ પુસ્તક અંગ્રેજી ભાષામાં 'કરન્ટ થોટ’ સ્વરૂપે રૂપાંતરિત થયું. ‘કરન્ટ થોટ' ના લેખકનું નામ જણાવો.

મગનલાલ રતનજી દવે
મહાદેવ દેસાઈ
વાલજી ગોવિન્દજી દેસાઈ
મણિલાલ નભોરામ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

કારણવાચક
સ્થળવાચક
સમયવાચક
હેતુવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે જણાવેલ શબ્દનો અર્થ (શબ્દ - સમજૂતી) દર્શાવો.
'ડાંફ'

સાપેક્ષ
નશો
મોટું પગલું
નિશ્ચિત દીશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP