GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જ્યારે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ઓડીટરની નિમણૂંક ન થાય ત્યારે ___ કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. કેન્દ્ર સરકાર ખાલી પડેલ જગ્યા પર ઓડીટરની નિમણૂંક કરે છે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ ઓડીટરની નિમણૂંક કરે છે. વાર્ષિક સભા ફરી બોલાવવામાં આવે છે. મેનેજીંગ ડીરેક્ટર /ચેરમેન ઓડીટરની નિમણૂંક કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 10, 20 20, 40 15, 30 30, 60 10, 20 20, 40 15, 30 30, 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 2,00,000/- રૂ. 3,50,000/- રૂ. 3,00,000/- રૂ. 2,50,000/- રૂ. 2,00,000/- રૂ. 3,50,000/- રૂ. 3,00,000/- રૂ. 2,50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 n કદવાળા યદૃચ્છ નિદર્શ માટે સ્ટુડન્ટ t-વિતરણની સ્વતંત્રતાની માત્રા કેટલી થાય ? n - 1 n - 1/2 n - 2 n n - 1 n - 1/2 n - 2 n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = 26, SUN = 27 હોય, તો CAT = ___ 24 27 57 58 24 27 57 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. ઓડીટીંગ વાઉચિંગ ટેસ્ટિંગ ચકાસણી ઓડીટીંગ વાઉચિંગ ટેસ્ટિંગ ચકાસણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP