GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી કોનો પરોક્ષ માલસામાન ખર્ચમાં સમાવેશ થશે ?

લુબ્રીકેટીંગ ઓઈલ
ઓક્ટ્રોઈ
આયાત ડ્યૂટી
વીમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

સમયવાચક
સ્થળવાચક
કારણવાચક
હેતુવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.

સંચિત-ઉઘરાવેલું
ગાત્ર – શરીશ
સચિંત- ચિંતાવાળું
સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સંચાલકીય ઓડીટને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

કાર્યક્ષમતા ઓડીટ
રોકડ ઓડીટ
પડતર ઓડીટ
વાર્ષિક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ?

આગાખાન મહેલમાં
સાબરમતી આશ્રમમાં
ગાયકવાડની હવેલીમાં
કોચરબ આશ્રમમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત ક્યા જિલ્લામાં આવેલુ છે ?

આણંદ
બનાસકાંઠા
વડોદરા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP