કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) 2029ની મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ઓસ્ટ્રેલિયા ભારત ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત ન્યુઝીલેન્ડ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ‘વીમેન્સ ઈન્વોલ્વમેન્ટ ઈન સાયન્સ એન્ડ એજિનિયરીંગ રિસર્ચ’ (WISER) કાર્યક્રમ શરૂ કરાયો છે તેનો સહભાગી દેશ ક્યો છે ? જર્મની જાપાન ઈઝરાયેલ અમેરિકા જર્મની જાપાન ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ગૃહમંત્રી અમિત શાહે ક્યા રાજ્યમાં મુખ્યમંત્રી ઘાસિયારી કલ્યાણ યોજના લોન્ચ કરી ? ઉત્તરાખંડ મિઝોરમ આસામ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મિઝોરમ આસામ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ બંને COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. આપેલ બંને COP26નું આયોજન ગ્લાસગોમાં કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાના ટાપુ દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર રેજિલિયન્ટ આઈલેન્ડ સ્ટેટ્સ (IRIS) પહેલ શરૂ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં મેઘાલયના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કોને નિયુક્ત કરાયા છે ? એમ. દુર્રાઈસ્વામી મુનીશ્વરનાથ ભંડારી સંજીવ બેનરજી જીતેન્દ્રકુમાર મહેશ્વરી એમ. દુર્રાઈસ્વામી મુનીશ્વરનાથ ભંડારી સંજીવ બેનરજી જીતેન્દ્રકુમાર મહેશ્વરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) અમેરિકન રાજ્ય જ્યોર્જિયાએ કઈ ભારતીય ભાષાને ‘રાજ્યોત્સવ દિવસ' તરીકે મનાવવાની ઘોષણા કરી છે ? હિન્દી મલયાલમ તમિલ કન્નડ હિન્દી મલયાલમ તમિલ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP