GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કંપની ઓડીટનો મુખ્ય હેતુ શું છે ? ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું ભૂલો અને છેતરપીંડીને શોધવી અને અટકાવવી કંપનીના વાર્ષિક હિસાબોની વિશ્વસનીયતાને પ્રમાણિત કરવી કંપનીના પ્રભાવની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું લઘુમતી શેરહોલ્ડરના હિતોનું રક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રીડીમેબલ પ્રેફરન્સ શેર પરત પ્રીમીયમ એ કંપનીને માટે શું છે ? ખોટ નફો આવક વટાવ ખોટ નફો આવક વટાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી કઈ માલસામાન અંકુશ ટેકનિક નથી ? કાચા માલની સપાટીઓ નક્કી કરવી એબીસી વિષ્લેષણ ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી કાચા માલની સપાટીઓ નક્કી કરવી એબીસી વિષ્લેષણ ધીમી ગતિ અને બિનગતિવાળી વસ્તુઓ પર નિયંત્રણ સ્ટોર્સ ખાતાવહી નિભાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નાણાંકીય વર્ષ 2017–18 માં ધંધો કે વ્યવસાયના શીર્ષક હેઠળ હવા પ્રદૂષણ નિયંત્રણના સાધનો (Air Pollution Control Equipments) પર કેટલા ટકા ઘસારો બાદ મળે ? 70% 100% 50% 80% 70% 100% 50% 80% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંદાજીત ખર્ચ અને નુકસાનની નોંધણી કરવી જ્યારે અંદાજીત આવક અને નફાની નોંધ ન કરવી એ ક્યા હિસાબી ખ્યાલમાં સૂચવેલ છે ? સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ સાતત્યનો ખ્યાલ રૂઢિગત ખ્યાલ પ્રગટીકરણનો ખ્યાલ નાણાના માપનનો ખ્યાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અંકુશની શરુઆત ક્યાંથી થાય છે ? માહિતી સંપાદન સુધારાલક્ષી પગલાં ધોરણોની સ્થાપના આપેલ પૈકી એક પણ નહીં માહિતી સંપાદન સુધારાલક્ષી પગલાં ધોરણોની સ્થાપના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP