કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારત 2030 સુધીમાં તેના ઉત્સર્જનની તીવ્રતામાં 2005ના સ્તરની સરખામણીએ GDPના ___ ટકા ઘટાડો કરશે. 75% 50% 45% 35% 75% 50% 45% 35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023માં કેટલા મહાનુભાવોને પદ્મભૂષણ પુરસ્કારો એનાયત કરાયા ? 15 9 12 10 15 9 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) 5મી ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સના મેડલ ટેલીમાં ક્યું રાજ્ય પ્રથમ ક્રમે છે ? મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ પંજાબ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2023 અંતર્ગત સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર કઈ ફિલ્મને એનાયત કરાયો ? ધ કાશ્મીર ફાઈલ્સ દ્રશ્યમ 2 કંટારા બ્રહ્માસ્ત્ર ધ કાશ્મીર ફાઈલ્સ દ્રશ્યમ 2 કંટારા બ્રહ્માસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાંથી ભારતનો સૌથી મોટો લિથિયમનો ભંડાર મળી આવ્યો ? જમ્મુ-કાશ્મીર રાજસ્થાન સિક્કિમ મહારાષ્ટ્ર જમ્મુ-કાશ્મીર રાજસ્થાન સિક્કિમ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) બોઈંગે ક્યા શહેરમાં ભારતમાં પ્રથમ ગ્લોબલ સપોર્ટ સેન્ટર લૉન્ચ કર્યું ? ચેન્નાઈ બેંગલુરુ ગુરુગ્રામ મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ ગુરુગ્રામ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP