કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે 2030 પહેલાં 50 અબજ ડોલરનું દ્વિપક્ષીય વ્યાપાર લક્ષ્ય નિર્ધારિત કર્યું ?

જાપાન
દક્ષિણ કોરિયા
રશિયા
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
એરઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રમેશ તિવારી
વિક્રમ દેવદત્ત
વિક્રમ શર્મા
અજીત મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા રમતવીરને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો ?

સુમિત અંતિલ
આપેલ તમામ
અવની લેખડા
નીરજ ચોપડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP