GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કર્મચારીને અપાતો દિવાળીનો ઉપાડનો નીચેના પૈકી ક્યો ખર્ચમાં સમાવેશ થાય છે ?

પ્રસારીત મહેસૂલી ખર્ચ
મહેસૂલી ખર્ચ
આપેલ પૈકી એક પણ નહીં
મૂડી ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
લાંબાગાળાના દેવા ચૂકવવા માટે અથવા નવી મિલકત વસાવવા માટે જે ખાસ અનામત ઉભું કરવામાં આવે તેને ___ કહે છે.

મૂડી અનામત
મહેસૂલી અનામત
સિંકીંગ ફંડ
વિશિષ્ટ અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
મૂડી નફો શીર્ષક હેઠળ બિન-નોંધાયેલ શેરો માટે લાંબાગાળાના મૂડી નફા માટે કેટલો સમય જોઈએ ?

3 વર્ષ
2 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
1 વર્ષ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ?

મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક
સામાન્ય ખાતાવહીની બાકી
ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ
આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.
ટીંઢોર

ગારમાટીનું
ઢોરઢાંખર
દોડાદોડી
ગરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP