GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ધંધાની કાર્યક્ષમ કામગીરી ચકાસવા કરવામાં આવતી નિયમિત તપાસ અને અંકુશને શું કહે છે ?

વચગાળાની તપાસ
આંતરિક અંકુશ
આંતરિક તપાસ
આંતરિક ઓડીટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
સાતત્યના ખ્યાલ હેઠળ હિસાબી પદ્ધતિનું અમલીકરણ શું સૂચવે છે ?

એક જ ઉદ્યોગ હેઠળ આવેલી તમામ પેઢીઓએ સમાન હિસાબી પદ્ધતિ અપનાવવી.
અનુકૂળતા મુજબ કોઈપણ હિસાબી રીતનું અનુસરણ
આવક અને મિલકતનું અતિમૂલ્ય ન દર્શાવવું
તમામ વર્ષ માટે એકસરખી રીતે હિસાબી રીત અને પદ્ધતિનો અમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ક્યા ગુજરાતી કવિને કન્ન્ડ કવિ પુટપ્પા સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ?

જયંત પાઠક
ઉમાશંકર જોષી
કવિ ‘કાન્ત’
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ગુજરાતમાં 'માં વાત્સલ્ય યોજના' હેઠળ નીચેના પૈકી કોને લાભ મળે છે ?

પત્રકારો
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ આશા બહેનો
વાર્ષિક રૂ. 2.50 લાખ કે તેથી ઓછી આવકવાળા મધ્યમ વર્ગના પરીવારો
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP