GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એકમનું જીવનધ્યેય નક્કી કરતી યોજના કઈ છે ? સુનિયોજિત યોજના એક ઉપયોગી યોજના કાયમી યોજના વ્યુહાત્મક યોજના સુનિયોજિત યોજના એક ઉપયોગી યોજના કાયમી યોજના વ્યુહાત્મક યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ઓડીટના પૂરાવા તરીકે સૌથી વધુ વિશ્વસનીય શું છે ? આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક સામાન્ય ખાતાવહીની બાકી આંતરિક બિલમાં દર્શાવેલ ઉધારબીલની રકમ ગ્રાહક પાસેથી મળવાની બાકી રકમની સંમતિ મહિનાના અંતે આખર બાકીની મેળવણીનું પત્રક સામાન્ય ખાતાવહીની બાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આર્થિક વ્યવહારોના દસ્તાવેજી પૂરાવાને ચકાસણી કરવાની પ્રક્રિયાને ___ તરીકે ઓળખવામાં આવે છે. ઓડીટીંગ ચકાસણી ટેસ્ટિંગ વાઉચિંગ ઓડીટીંગ ચકાસણી ટેસ્ટિંગ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ? કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં શ્રેણિક વ્યવસ્થાતંત્ર કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં શ્રેણિક વ્યવસ્થાતંત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વૃતાંશનું ક્ષેત્રફળ ___ છે. 4/3 rl 3/2 rl 3/2 r²l 1/2 rl 4/3 rl 3/2 rl 3/2 r²l 1/2 rl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP