GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 હક્કના શેરનો ઇસ્યુ ઓછામાં ઓછા ___ દિવસ અને વધુમાં વધુ ___ દિવસ માટે ખુલ્લો મૂકવામાં આવે છે. 30, 60 20, 40 15, 30 10, 20 30, 60 20, 40 15, 30 10, 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સંસદ સભ્યને મળતા દૈનિક ભથ્થાની કરપાત્રતા જણાવો. સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે આવક ગણાશે નહીં સંપૂર્ણપણે કરમુક્ત ગણાશે કુલ આવકમાં ફક્ત દર નક્કી કરવાના હેતુથી સમાવવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 6 24 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. 6 24 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Put proper Question tag :Everyone stood up, ___ ? did he wasn't he didn't they were they did he wasn't he didn't they were they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પુસ્તક વિના હું ભણું કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? પુસ્તક વિના હું ભણી જઈશ પુસ્તક વિના મારાથી ભણાય કેમ ? પુસ્તકથી વિના હું ભણું છું પુસ્તક વિના હુંથી ભણાય કેમ ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો નીચેના પૈકી કેટલી રકમ ટેક્ષ તરીકે ભરવાપાત્ર હોય તો જ એએસીની એડવાન્સ ટેક્ષ ભરવાની જવાબદારી બને છે ? 10,000 થી વધુ 5,000 થી વધુ 1,500 થી વધુ 15,000 થી વધુ 10,000 થી વધુ 5,000 થી વધુ 1,500 થી વધુ 15,000 થી વધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP