GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
જો ઓડીટર કોઈ ભૂલ શોધે તો પછી તેણે ___

(સંચાલકોને જાણ કરવી જોઈએ.) અને (ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.) બંને
સંચાલકોને જાણ કરવી જોઈએ નહીં.
ઓડીટરે નાણાંકીય હિસાબોમાં તેની અસર આપવી જોઈએ.
સંચાલકોને જાણ કરવી જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

માંડવી
ભુજ
અંજાર
કોટેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
‘નાણાંકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું અને તેનો ઈષ્ટતમ ઉપયોગ કરવો તથા તેની યોગ્ય ફાળવણી કરવી’ આ વ્યાખ્યા કોણે આપી છે ?

એફ.ડબલ્યુ. પાઈશ
આપેલ પૈકી એક પણ નહીં
એમ. કિમ્બાલ
રેમન્ડ જે. ચેમ્બર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

કર્મચારી નિરીક્ષણ
સમય નિરીક્ષણ
ગતિ નિરીક્ષણ
ભિન્ન વેતનદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
કુસ્તી મેદાનમાં લડાય.

સમયવાચક
હેતુવાચક
કારણવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP