GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઉપાડ ખાતાનો ___ ખાતામાં સમાવેશ થાય છે. મિલકત આપેલ પૈકી એક પણ નહીં વ્યક્તિ ઉપજ-ખર્ચ મિલકત આપેલ પૈકી એક પણ નહીં વ્યક્તિ ઉપજ-ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો. અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણપણે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં સંપૂર્ણપણે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 મૂડી નફો શીર્ષક હેઠળ બિન-નોંધાયેલ શેરો માટે લાંબાગાળાના મૂડી નફા માટે કેટલો સમય જોઈએ ? 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં 3 વર્ષ 2 વર્ષ 1 વર્ષ આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 એક કાટખૂણ ત્રિકોણની પરિમિતિ 56 સે.મી. છે. તેના પાયાનું માપ વેધ કરતા 17 સે.મી. વધુ છે. અને કર્ણનું માપ વેધ કરતા 18 સે.મી. વધુ છે. ત્રિકોણની ત્રણેય બાજુના પણ માપ શોધો. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. 6 સે.મી., 23 સે.મી., 27 સે.મી. 5 સે.મી., 22 સે.મી., 29 સે.મી. 7 સે.મી., 24 સે.મી., 25 સે.મી. 8 સે.મી., 25 સે.મી., 26 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 20 60 40 30 20 60 40 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેના પૈકી ક્યો ધ્યેયલક્ષી સંચાલનનો લાભ નથી ? વધુ સારું મૂલ્યાંકન આયોજન વિનાની સફળતા સ્વનિયંત્રણ કર્મચારી પ્રતિબદ્ધતા વધુ સારું મૂલ્યાંકન આયોજન વિનાની સફળતા સ્વનિયંત્રણ કર્મચારી પ્રતિબદ્ધતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP