GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ – ખંભાત ક્યા જિલ્લામાં આવેલુ છે ? વડોદરા આણંદ બનાસકાંઠા દાહોદ વડોદરા આણંદ બનાસકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠R ∠Q ∠PQR ∠P ∠R ∠Q ∠PQR ∠P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 જો A = {1, 2, 3, 4} હોય, તો A ના ઉપગણોની સંખ્યા ___ મળે. 4 16 2 8 4 16 2 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ગુજરાત સરકાર દ્વારા આયોજીત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોર્ટ્સ લીગ-2017-18 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં તૃતીય વિજેતા સ્કૂલ/કોલેજની ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ? રૂ. 2,00,000/- રૂ. 3,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,50,000/- રૂ. 2,00,000/- રૂ. 3,00,000/- રૂ. 2,50,000/- રૂ. 3,50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી કઈ ઓડીટરની ફરજ નથી ? સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી ઓડીટ રિપોર્ટ પર સહી કરવી સંચાલકોને કાયદાના ઉલ્લંઘનની જાણ કરવી. કંપનીના બેન્કરોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી કંપનીના સભ્યોને ઓડીટ રિપોર્ટની જાણ કરવી ઓડીટ રિપોર્ટ પર સહી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP