GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 {Ø} ના ઉપગણોની સંખ્યા ___ છે. 2 આપેલ પૈકી એક પણ નહીં 1 Zero 2 આપેલ પૈકી એક પણ નહીં 1 Zero ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ઘોડાદોડ માટેના ઘોડાના માલિકને તે પ્રવૃત્તિમાંથી થયેલ ખોટ કેટલા વર્ષ સુધી આગળ ખેંચી જઈ શકાય ? 8 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 8 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. સંચિત-ઉઘરાવેલું સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને સચિંત- ચિંતાવાળું ગાત્ર – શરીશ સંચિત-ઉઘરાવેલું સંચિત-ઉઘરાવેલું અને ગાત્ર – શરીશ બંને સચિંત- ચિંતાવાળું ગાત્ર – શરીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કસ્તુરબા તેમજ મહાદેવભાઈનું અવસાન થયું. આ બન્ને રાષ્ટ્રભક્તોની સમાધિના સ્થળ ક્યાં છે ? સાબરમતી આશ્રમમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં સાબરમતી આશ્રમમાં આગાખાન મહેલમાં કોચરબ આશ્રમમાં ગાયકવાડની હવેલીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 બંધારણની કઈ કલમ હેઠળ કેન્દ્રીય પ્રધાન મંડળની સલાહ મુજબ રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરે છે ? કલમ – 155 કલમ – 161 કલમ – 74 કલમ – 153 કલમ – 155 કલમ – 161 કલમ – 74 કલમ – 153 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP