GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સામાન્ય રીતે પેઢીનું વિસર્જન થાય ત્યારે નીચેના ક્રમમાં રકમ ચૂકવવામાં આવે છે. વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની લોન, ભાગીદારોની મૂડી વિસર્જન ખર્ચ, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન વિસર્જન ખર્ચ, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની લોન, ભાગીદારોની મૂડી વિસર્જન ખર્ચ, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં વિસર્જન ખર્ચ, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી, ભાગીદારોની લોન વિસર્જન ખર્ચ, ભાગીદારોની લોન, બહારની વ્યક્તિના દેવાં, ભાગીદારોની મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.મોરના ઈંડા કોનાથી ચીતરાય છે ? મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરથી ઈંડા ચીતરે છે મોરના ઈંડા કોઈ ચીતરે નહીં મોરના ઈંડા કોણ ચીતરે મોરના ઈંડા કોણ ચીતરે છે ? મોરથી ઈંડા ચીતરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાર્યશીલ મૂડી એટલે ? ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ચાલુ મિલકતો + ચાલુ દેવાં કાયમી મિલકતો – કુલ દેવાં ચાલુ મિલકતો - ચાલુ દેવાં કાયમી મિલકતો + કુલ દેવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડીમાળખું ખૂબજ પ્રચલિત છે ? ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ઇક્વિટી અને ડિબેન્ચર ધરાવતું ઇક્વિટી, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ફક્ત ઈક્વિટી શેર ધરાવતું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર ધરાવતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. SLR CRR કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપોરેટ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપોરેટ રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 માનવસાધન સંચાલકોના ક્રિયાત્મક કાર્યો પૈકી રોજગારલક્ષી કાર્યોમાં નીચેના પૈકી શાનો સમાવેશ કરેલ છે ? કાર્ય વિશ્લેષણ કર્મચારીનું ગુણાંકન કાર્ય મૂલ્યાંકન વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા કાર્ય વિશ્લેષણ કર્મચારીનું ગુણાંકન કાર્ય મૂલ્યાંકન વ્યક્તિગત-જૂથ સંબંધો સ્થાપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP