GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નાણાંની માંગના હેતુઓ ___ છે. ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 સમયવિપર્યાસ પરીક્ષણ સંતોષાય તો ___ Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pon = 1 Pon x Pno = 1 Pon x Qon = 1 Pon x Qon = ∑pn qn∑po qo Pon x Pon = 1 Pon x Pno = 1 Pon x Qon = 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેન 10 km અંતર 12 મીનીટમાં કાપે છે. જો ઝડપ 10 km/hr ઘટાડવામાં આવે તો કેટલો સમય લાગે ? 14 min. 30 sec. 15 min. 15 sec. 14 min. 45 sec. 15 min. 14 min. 30 sec. 15 min. 15 sec. 14 min. 45 sec. 15 min. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 મોટા ભાગના પરોક્ષ વેરા સુધારા વધારા સહિત સંયોજિત થઇને Goods & Service Tax (GST) ક્યારથી અમલમાં મૂકવામાં આવેલ છે ? 1-7-2016 1-6-2016 1-4-2016 1-7-2017 1-7-2016 1-6-2016 1-4-2016 1-7-2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 લોટરી, વ્યૂહરચના, હરીફાઇ, દોડ અને ઘોડ દોડ, પત્તાની રમતો કે અન્ય પ્રકારના જુગાર, શરતો વગેરેમાંથી મળતી આવક ___ ની શીર્ષક હેઠળ કરપાત્ર ગણવામાં પ્રકારના આવે છે. અન્ય સાધનોમાંથી મળતી આવક મકાન-મિલકતની આવક ધંધો કે વ્યવસાયની આવક પગારની આવક અન્ય સાધનોમાંથી મળતી આવક મકાન-મિલકતની આવક ધંધો કે વ્યવસાયની આવક પગારની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ મકરંદ દવે શ્યામ સાધુ મણિલાલ દ્વિવેદી નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP