ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવર્ધનરામ ત્રિપાઠી' નો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ નડિયાદ સુરત પેટલાદ રાજકોટ નડિયાદ સુરત પેટલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની 'વોર એન્ડ પીસ' નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? મણીભાઈ દેસાઈ નગીનદાસ પરીખ રમણલાલ શાહ જયંતિ દલાલ મણીભાઈ દેસાઈ નગીનદાસ પરીખ રમણલાલ શાહ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સારસ્વત' ઉપનામ કયા લેખકનું છે ? ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી પુરુરાજ જોષી કનૈયાલાલ મુનશી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ગુજરાતની અસ્મિતા" શબ્દના પ્રણેતા કોણ હતા ? નર્મદ કનૈયાલાલ મુનશી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નર્મદ કનૈયાલાલ મુનશી ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ? સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી સુડા બહોતરી ચંદ્ર ચંદ્રાવતી મદનમોહના સિંહાસન બત્રીસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષા નીચેના પૈકી કઈ ભાષામાંથી ઉદ્દભવી ? દિંગલ સંસ્કૃત મારુ પ્રાકૃત ગુર્જરા અપભ્રંશ દિંગલ સંસ્કૃત મારુ પ્રાકૃત ગુર્જરા અપભ્રંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP