ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નાટક ત્રિઅંકી ભવાઈ વેશ એકાંકી નાટક ત્રિઅંકી ભવાઈ વેશ એકાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીયુગમાં થઈ ગયેલ કવિ બેલડી કઈ ? ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર ઉમાશંકર - પ્રહલાદ પારેખ સુંદરમ્ - ઉમાશંકર ન્હાનાલાલ - રા.વિ.પાઠક સુંદરમ્ - બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ‘પ્રયોગવીર’નું બિરુદ કોને આપવામાં આવેલ છે ? મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી મકરંદ દવે નિરંજન ભગત બળવંતરાય ઠાકોર સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી રમણીક અરાલવાળા બાલશંકર કંથારિયા વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ? જીવરામ જોષી હરીશ નાયક યશવંત મહેતા ગિજુભાઈ બધેકા જીવરામ જોષી હરીશ નાયક યશવંત મહેતા ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? વિરાટનો હિંડોળો બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય વિરાટનો હિંડોળો બાપાની પીંપર બાપાનો કાગળ વીરની વિદાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP