GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખોટી જોડણી શોધો. દુર્ગુણ જીલ્લા પ્રમુખ રાંધણિયું નિર્જન દુર્ગુણ જીલ્લા પ્રમુખ રાંધણિયું નિર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 15 10 20 5 15 10 20 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કંપની ધારાની કલમ-208 મુજબ ‘વ્યાજ’નો વધુમાં વધુ દર કેટલો હોય છે ? 4% આપેલ પૈકી એક પણ નહીં 5% 6% 4% આપેલ પૈકી એક પણ નહીં 5% 6% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 આગ અને દરિયાઈ વીમાના ધંધામાં વીમા એજન્ટને વધુમાં વધુ... 20 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય 20 % કમિશન આપી શકાય 15 % કમિશન આપી શકાય 10 % કમિશન આપી શકાય 25 % કમિશન આપી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ધંધાની ખરીદી વખતે પાઘડી શોધવા માટે નીચેના ક્યા સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે ? પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો પાઘડી = ખરીદ કિંમત – કુલ મિલકતો પાઘડી = ચોખ્ખી મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = કુલ મિલકતો – ધંધાની ખરીદ કિંમત પાઘડી = ધંધાની ખરીદ કિંમત – ચોખ્ખી મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP