GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘કરારના હિસાબો' માં બિન-પ્રમાણિત કામ એટલે... મંજૂરી વગરનું કામ અધૂરું કામ-અપૂર્ણ કામ પૂર્ણ થયેલ કામ પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ મંજૂરી વગરનું કામ અધૂરું કામ-અપૂર્ણ કામ પૂર્ણ થયેલ કામ પ્રમાણપત્ર મળ્યું ન હોય તેવું કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરેખર થયેલ કુલ વેચાણ અને સમતૂટ બિંદુએ થયેલ વેચાણ વચ્ચેના તફાવતને ___ કહેવામાં આવે છે. નફા-જથ્થાનો ગુણોત્તર સલામતી ગાળો ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો નફા-જથ્થાનો ગુણોત્તર સલામતી ગાળો ચાવીરૂપ પરિબળ આર્થિક વરદી જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ બોટાદ ભાવનગર મોરબી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંનો એક કમ્પ્યુટીંગનો પ્રકાર છે તે જણાવો. ગ્રીન એકેય નહીં બ્લ્યુ યલો ગ્રીન એકેય નહીં બ્લ્યુ યલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકો પોતાનું વધારાનું ભંડોળ ટૂંકાગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને ___ કહેવામાં આવે છે. SLR CRR કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપોરેટ રેપોરેટ SLR CRR કેશ રિઝર્વ રેશિયો રિવર્સ રેપોરેટ રેપોરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બાંધકામ ઉદ્યોગમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે ? કરાર પડતર બેચ પડતર જોબ પડતર પ્રક્રિયા પડતર કરાર પડતર બેચ પડતર જોબ પડતર પ્રક્રિયા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP