ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? ત્રણ બે એક ચાર ત્રણ બે એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ માતા વીરકુંવરીએ દાદા રાવ દુદાજીએ શ્રીકૃષ્ણએ પિતા રત્નસિંહજીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીભલડી તુને, હિરગુણ ગાતા...' કાવ્ય પંક્તિ કોની છે ? પ્રીતમ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા પ્રીતમ અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝાકળ ભીનાં મોતી, માનવતાની મહેક કોના નિબંધસંગ્રહો છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક મોહમ્મદ માંકડ કૃષ્ણલાલ શ્રીધરાણી કુમારપાળ દેસાઈ પન્ના નાયક મોહમ્મદ માંકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ જીવન કથાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન કવિઓ પ્રાચીન વાર્તાઓ જીવન કથાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP