ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીનું ઉપનામ શું હતું ? વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ વાસુકી અસ્મિતા ગૌરવ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો. P). પન્નાલાલ પટેલ Q) ઝવેરચંદ મેઘાણી R) કનૈયાલાલ મુનશી S) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. સરસ્વતીચંદ્ર 2. ગુજરાતનો નાથ 3. માનવીની ભવાઈ 4. સૌરાષ્ટ્રની રસધાર P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 P-1, Q-2, R-4, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-4, R-2, S-1 P-2, Q-3, R-1, S-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર રઘવાજી માઘડ દલપત પઢિયાર રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? ચૌલાદેવી લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ છિન્નપત્ર ચૌલાદેવી લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ છિન્નપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પ્રવાલદ્વીપ’ના કાવ્યો દ્વારા નગરજીવનની પશ્ચાદ્ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાને ગુજરાતી કવિતામાં સૌપ્રથમ પ્રગટ કરનાર કવિ કોણ છે ? મુકેશ જોષી શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી મુકેશ જોષી શ્યામ સાધુ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP