ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ? રાજલ શાહ પૂર્વી મહેતા હેતલ મહેતા વિનોદ વૈષ્ણવ રાજલ શાહ પૂર્વી મહેતા હેતલ મહેતા વિનોદ વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ મંડના - મધ્ય પ્રદેશ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક કૌલ્લમ - તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો નથી ? મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક આંધ્રપ્રદેશ - કુચીપુડી મધ્યપ્રદેશ - કાલબેલિયા તમિલનાડુ - ભરતનાટ્યમ ઉત્તરપ્રદેશ - કથક આંધ્રપ્રદેશ - કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કે.કે. બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે આપે છે ? સંસ્કૃત હિન્દી ગુજરાતી રાજસ્થાની સંસ્કૃત હિન્દી ગુજરાતી રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા અયોધ્યા પ્રયાગ ઉજ્જૈન ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP