ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને કક્કાવારી પ્રમાણે ગોઠવો. ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ ત્રાડ, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ક્ષત્રિય, જ્ઞાત, ર્દગ, દ્વાર, યજ્ઞ, શૃંગ, ત્રાડ યજ્ઞ, ત્રાડ, ર્દગ, દ્વાર, શૃંગ, ક્ષત્રિય, જ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતાર્થી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતજ્ઞી કૃતાર્થી કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતજ્ઞી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? આવી રહ્યું દ્વારા માં આવી રહ્યું દ્વારા માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દરશનીલ' - આ પંક્તિમાં કયો છંદ છે ? મંદાક્રાંતા શિખરિણી હરિગીત પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બે શબ્દો વચ્ચેનો ભેદ દર્શાવવા કયું વિરામચિહ્ન વપરાશે ? અલ્પવિરામ લઘુરેખા એજનચિહ્ન લોપકચિહ્ન અલ્પવિરામ લઘુરેખા એજનચિહ્ન લોપકચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર સત્ય પરમેશ્વર છે. યામિનીનું મુખ ચંદ્ર ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP