ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લાડુનું જમણ' વાર્તાનું મુખ્ય પાત્ર કયું છે ? ધીરજકાકા શંકરલાલ દેવશંકર દયાશંકર માસ્તર ધીરજકાકા શંકરલાલ દેવશંકર દયાશંકર માસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો. વિનોદ જોશી મકરંદ દવે રમેશ પારેખ નિરંજન ભગત વિનોદ જોશી મકરંદ દવે રમેશ પારેખ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ર.વ.દેસાઈ ધૂમકેતુ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "છેલ્લો કટોરો ઝેરનો બાપુ..." કોણે ગાયું ? દુલાભાયા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કાન્ત દુલાભાયા ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ મહાત્મા ગાંધી નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? પરબ કેળવણી તાદ્રશ્ય કુમાર પરબ કેળવણી તાદ્રશ્ય કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP