ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુરુ ગોવિંદસિંહ નાટક કોનું જાણીતું છે ? કવિ કાન્ત ચંદ્રવદન મહેતા ચુનીલાલ મડિયા પ્રબોધ જોષી કવિ કાન્ત ચંદ્રવદન મહેતા ચુનીલાલ મડિયા પ્રબોધ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યો સાથે કયા કવિનું નામ જોડાયેલું છે ? મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ મણિશંકર રત્નજી ભટ્ટ બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ઝીણાભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ મંદાક્રાન્તા હરિગીત શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હિંદમાતાને સંબોધન' કાવ્યમાં ખ્રિસ્તીઓ માટે કયો શબ્દ વપરાયો છે ? જિન પારસી સંતાન વિશ્વાસી જિન પારસી સંતાન વિશ્વાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દેખ બિચારી બકરી કેરો જોતા ન કોઈ પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન' - અંગ્રેજ શાસનથી અંજાઈને દાસત્વની માનસિકતા દર્શાવતી આ પંક્તિઓ કયા કવિની છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર દલપતરામ ઉમાશંકર જોશી કૃષ્ણલાલ શ્રીધરાણી બળવંતરાય ઠાકોર દલપતરામ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માનવ અર્થશાસ્ત્ર'ના રચનાકાર કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા રમણલાલ દેસાઇ નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ કિશોરલાલ મશરૂવાળા રમણલાલ દેસાઇ નરહરિ પરીખ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP