કહેવત (Proverb)
‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો.

પાયમલ થવું
જોર-જુલમી કરવી
ભાડું ન મળવું
લાયકાત તેવો સત્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
મૂછ પહેલા માંડવો

યોગ્યતા વિનાના તરંગો કરવા
મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે
મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે
યોગ્ય તરંગો કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દૂઝણી ગાયની લાત પણ સારી

ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા
દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી
જાહેર ચીજ સૌના માટે હોય છે
દૂઝણી ગાય દૂધ આપતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી

ભાગ્ય જ નિર્ણાયક બને છે.
જાણી જોઈને આફતમાં મુકાવું.
ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો.
દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

તળાવમાં પાણી હોતું નથી
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
માણસ લાગણીશૂન્ય હોય છે
વધારે પાણી હોવાથી તરી શકાતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અન્ન આહારે ને ઘી વ્યવહારે

જેવું કાર્ય તેવું પરિણામ
આફત કે જોખમમાં બીજાને ધકેલી દેવું
જ્યાં જેમ ઘટે તેમ વર્તન કરવું જોઈએ
બંને બાજુથી પતન થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP