GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
કૉબ-ડગ્લાસ ઉત્પાદન વિધેય માટેનું ગણિતય સૂત્ર નીચે દર્શાવેલ છે. Q = A L∝ • Kβ, જ્યાં Q = ઉત્પાદન, L = શ્રમબળ (Labour force), K = મૂડીબળ (Capital force) છે. A > 0, ∝ > 0 , β > 0 ત્રણ પ્રાચલો (parameters) છે. અહીં ∝ અને β નું અર્થઘટન શું થાય છે ?
β ની કિંમત ∝ કરતાં વધારે છે.
∝ ની કિંમત β કરતાં વધારે છે.
∝ એ શ્રમબળ માટેની અને β એ મૂડીબળ માટેની આંશિક (partial) મૂલ્યસાપેક્ષતાઓ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ક્યા પ્રકારની નિદર્શન પધ્ધતિમાં નીચેની બે મુખ્ય શરતોને જાળવવી પડે છે ? (1) સમષ્ટિના એકમો સમાન ગુણધર્મવાળા હોવા જોઈએ. અને
(2) સમષ્ટિના પ્રત્યેક એકમને નિદર્શમાં પસંદ થવા માટેની સરખી તક મળવી જોઈએ.