GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સ્પીયર્મેનના ક્રમાંક સહસંબંધાંક મેળવવા માટે નીચેનામાંથી કયું સૂત્ર વપરાય છે ? r=1-[∑d²/n(n²-1)] r=1-[∑d²/n(n²+1)] r=1-[6•∑d²/n(n+1)(n-1)] r = ∑xy/√(∑x²)(∑y²) r=1-[∑d²/n(n²-1)] r=1-[∑d²/n(n²+1)] r=1-[6•∑d²/n(n+1)(n-1)] r = ∑xy/√(∑x²)(∑y²) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યે નીચેના પૈકી કયા ગ્રંથોની રચના કરેલ છે ? શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત નૈષેધ ચરિત અને કથા સરિત સાગર શિશુપાલ વધ અને કથા સરિત સાગર કુમારપાળ ચરિત્ર અને સિદ્ધહેમ શબ્દાનુશાસન શિશુપાલ વધ અને નૈષેધ ચરિત નૈષેધ ચરિત અને કથા સરિત સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.P(x) = 25Cx•(0.3)x•(0.7)25-xજ્યાં x = 0, 1, 2,...25યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ? 0.21 7/3 5 21/4 0.21 7/3 5 21/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ___ your lost books ___ yesterday ? Are, find Did, found Were, found Do, found Are, find Did, found Were, found Do, found ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ‘વિરંચી' કોનું તખલ્લુસ છે ? ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી ધ્રુવ ભટ્ટ ચુનીલાલ મડિયા ઝીણાભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી ધ્રુવ ભટ્ટ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના (Aces) આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/26 1/12 2/315 1/221 1/26 1/12 2/315 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP