ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ નર્મદ મહાકવિ પ્રેમાનંદ દયાનંદ સરસ્વતી કવિ દલપતરામ નર્મદ મહાકવિ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? શ્યામ સાધુ રતિલાલ બોરીસાગર નટવરલાલ પંડયા મૃગેશ શાહ શ્યામ સાધુ રતિલાલ બોરીસાગર નટવરલાલ પંડયા મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ? ઈલા પાઠક વર્ષાદાસ અંજલિ મેઢ ઊર્મિ પરીખ ઈલા પાઠક વર્ષાદાસ અંજલિ મેઢ ઊર્મિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? વૈદિક નિઘંટુ ધાતુ પરાયણ દયાશ્રય સુમતિગણિ વૈદિક નિઘંટુ ધાતુ પરાયણ દયાશ્રય સુમતિગણિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. નટવરલાલ પંડ્યા રમેશ પારેખ બળવંતરાય ઠાકોર કવિ ન્હાનાલાલ નટવરલાલ પંડ્યા રમેશ પારેખ બળવંતરાય ઠાકોર કવિ ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? નવચેતન અખંડઆનંદ શબ્દસૃષ્ટિ પરબ નવચેતન અખંડઆનંદ શબ્દસૃષ્ટિ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP