ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ પંક્તિ સાથે તેના કવિનું નામ યોગ્ય નથી. 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર 'વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે' - નરસિંહ મહેતા 'જે પોષતું તે મારતું તે ક્રમ દિસે શું કુદરતી ? - સુંદરમ્ 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' -કલાપી 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વેણીભાઈ પુરોહિતનો જાણીતો ગીતસંગ્રહ કયો ? ઝરમર કલબલ હેરફેર અરસપરસ ઝરમર કલબલ હેરફેર અરસપરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોવિંદે માંડી ગોઠડી' હાસ્ય નિબંઘસંગ્રહના લેખક કોણ છે ? ધીરુબહેન પટેલ હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે ધીરુબહેન પટેલ હરીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મ સ્થળ જણાવો. ધંધુકા ધરમપુર ધનસુરા ધોળકા ધંધુકા ધરમપુર ધનસુરા ધોળકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ગુજરાતના ગાલિબ' તરીકે કોણ ઓળખાય છે ? બેફામ મરીઝ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ બેફામ મરીઝ આદિલ મન્સૂરી અમૃત ઘાયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP