GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગરીબ પરિવારોને એલ. પી. જી. જોડાણ પૂરા પાડવા અંગેની પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજનામાં કેટલો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો ? 5 લાખ જોડાણ 50 લાખ જોડાણ 1 કરોડ જોડાણ 5 કરોડ જોડાણ 5 લાખ જોડાણ 50 લાખ જોડાણ 1 કરોડ જોડાણ 5 કરોડ જોડાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 હિમાલયની પર્વતમાળાનાં શિખરો કાંચનજંઘા, નંદાદેવી તથા બદ્રીનાથની ઊંચાઈ અનુક્રમે કેટલા મીટર છે ? 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર આપેલ પૈકી એક પણ નહીં 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર 8898 મીટર, 7817 મીટર, 7138 મીટર આપેલ પૈકી એક પણ નહીં 8192 મીટર, 7680 મીટર, 6570 મીટર 9030 મીટર, 8976 મીટર, 8411 મીટર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ? ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે નોબેલ પ્રાઈઝ માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 One of their friends ___ here ___ 1 p.m. come, at is coming, at are coming, at coming, at come, at is coming, at are coming, at coming, at ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બાઉલીના સૂત્ર પ્રમાણે વિષયનાંકનું માપ મેળવીએ ત્યારે જો વિષમતાંકનું મૂલ્ય શૂન્ય આવે તો મધ્યસ્થ M, પ્રથમ ચતુર્થક Q1 અને ત્રીજા ચતુર્થક Q3 વચ્ચેનો સંબંધ ક્યા પ્રકારે દર્શાવી શકાય ? M = Q3 - Q1/2 M = Q3 - Q1/Q3 + Q1 M = Q3 + Q1/2 M = Q3 + Q1/Q3 - Q1 M = Q3 - Q1/2 M = Q3 - Q1/Q3 + Q1 M = Q3 + Q1/2 M = Q3 + Q1/Q3 - Q1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સને 2018નો રેમન મેગ્સ્યેસે (Magsaysay) ઍવૉર્ડ મેળવનાર ડૉ. ભરત વાટવાણી (Vatwani) કયા ક્ષેત્રમાં નિષ્ણાત છે ? રસાયણ વિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર અણુશાસ્ત્ર મનોચિકિત્સા રસાયણ વિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર અણુશાસ્ત્ર મનોચિકિત્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP