GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 નીચેનામાંથી કયું પુસ્તક અશ્વિની ભટ્ટે લખ્યું નથી ? ઓથાર અંગાર નીરજા ભાર્ગવ તત્વમસિ ઓથાર અંગાર નીરજા ભાર્ગવ તત્વમસિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : જમીન ઉપર કરેલો છાણી-માટીનો લેપ. ઓકળી ગારાળું લીંપણ ગાળો ઓકળી ગારાળું લીંપણ ગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સરળ યદચ્છ નિદર્શનમાં નિદર્શનો મધ્યક એ સમષ્ટિના મધ્યક માટેનો કેવો આગણનકાર હોય છે ? અનભિનત આગણનકાર ભિનત આગણનકાર નિરપેક્ષ આગણનકાર સાપેક્ષ આગણનકાર અનભિનત આગણનકાર ભિનત આગણનકાર નિરપેક્ષ આગણનકાર સાપેક્ષ આગણનકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ દ્વિપદી વિતરણ છે, જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.P(x) = 25Cx•(0.3)x•(0.7)25-xજ્યાં x = 0, 1, 2,...25યદચ્છ ચલ X નું વિચરણ (Variance) કેટલું થશે ? 21/4 5 0.21 7/3 21/4 5 0.21 7/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતમાં ઉજવાતા તહેવારો અને તેના મહિનાની નીચે આપેલી જોડીઓનો સાચો વિકલ્પ શોધો : 1. રક્ષાબંધન 2. દશેરા 3. હોળીa. ફાગણ b. અષાઢ c. શ્રાવણ d. આસો 1-c, 2-d, 3-b 1-b, 2-c, 3-a 1-d, 2-a, 3-c 1-c, 2-d, 3-a 1-c, 2-d, 3-b 1-b, 2-c, 3-a 1-d, 2-a, 3-c 1-c, 2-d, 3-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક સાંકેતિ ભાષામાં જો EARTH ને QPMZS તરીકે લખવામાં આવે તો તે ભાષામાં 'HEART' ને કેવી રીતે લખાય ? SPQZM SQMPZ SQPZM SQPMZ SPQZM SQMPZ SQPZM SQPMZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP