ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે,-આ કાવ્યના કવિ કોણ છે ? દલપતરામ નર્મદ ખબરદાર ઉમાશંકર જોષી દલપતરામ નર્મદ ખબરદાર ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પંડિત યુગ પ્રહરી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? આપેલ તમામ મણિયાર જૂઠણ ઝંડા ઝુલણ આપેલ તમામ મણિયાર જૂઠણ ઝંડા ઝુલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2010 2008 2011 2009 2010 2008 2011 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડલો, મોરના ઈંડા, પિયો ગોરી કોના જાણીતા નાટકો છે ? અંબાલાલ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ વજુ કોટક અંબાલાલ દેસાઈ કૃષ્ણલાલ શ્રીધરાણી કેશવ હર્ષદ ધ્રુવ વજુ કોટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP