ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી – કાવ્ય પંક્તિ કોની છે ? જટિલ હરિહર ભટ્ટ નારાયણ દેસાઈ હસમુખ પાઠક જટિલ હરિહર ભટ્ટ નારાયણ દેસાઈ હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદના અધુરા મૂકેલા આખ્યાનને કયા કવિએ પૂરા કર્યા હતા ? પ્રીતમ સુંદર મેવાડો ત્રિકમદાસ પર્વત મહેતા પ્રીતમ સુંદર મેવાડો ત્રિકમદાસ પર્વત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો. પ્રેમાનંદ નરસિંહ ભોજો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ ભોજો મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું. મર્દાના બૈજુ સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી મર્દાના બૈજુ સારંગદેવ આપેલ પૈકી કોઇ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ? મરાઠી સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર સવાયા સર્જક મરાઠી સર્જક સવાઈ ગુજરાતી લલિત નિબંધકાર સવાયા સર્જક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યમ" આ તખલ્લુસ કયા સાહિત્યકારનું છે ? સચ્ચિદાનંદ વાત્સાયન ભોગીલાલ ગાંધી ચુનીલાલ શાહ શાંતિલાલ શાહ સચ્ચિદાનંદ વાત્સાયન ભોગીલાલ ગાંધી ચુનીલાલ શાહ શાંતિલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP