ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયા શબ્દને અંગસાધક પ્રત્યય નથી લાગ્યો ? અપમાન દુર્ભાગ્ય ગેરફાયદો આરોહ અપમાન દુર્ભાગ્ય ગેરફાયદો આરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ -"માથે ઝાડ ઊગવાં" નો અર્થ શું છે ? બહુ દુઃખ પડવા લાંબો વખત ન ટકે એવી વસ્તુ ખૂબ સમૃદ્ધ હોવું ફળદ્રુપ જમીન બહુ દુઃખ પડવા લાંબો વખત ન ટકે એવી વસ્તુ ખૂબ સમૃદ્ધ હોવું ફળદ્રુપ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ય' વર્ણ ગુજરાતી ઉચ્ચારણ વ્યવસ્થામાં કયા ક્રમે આવે છે ? ક્ષ અને જ્ઞ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને વ વચ્ચે ધ અને પ વચ્ચે ક્ષ અને જ્ઞ વચ્ચે ઢ અને ત વચ્ચે ધ અને વ વચ્ચે ધ અને પ વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'તેણે મારો હાથ દબાવ્યો.' હાથ તેણે દબાવ્યો મારો હાથ તેણે દબાવ્યો મારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘દાદીમા સાઈકલ ચલાવે છે': આ વાક્ય કયા પ્રકારનું છે ? પ્રેરક કર્મણિ કર્તરિ ભાવેપ્રયોગ પ્રેરક કર્મણિ કર્તરિ ભાવેપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પર્વત પાસેથી અડગ મનોબળ મળે છે. - ક્રિયાપદનો પ્રકાર નક્કી કરો. અકર્મક દ્વિકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ અકર્મક દ્વિકર્મક સકર્મક સંયુક્ત ક્રિયાપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP