ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોષીના પ્રથમ વાર્તાસંગ્રહનું નામ લખો. ઉઘાડી બારી વિસામો સાચા શમણાં શ્રાવણી મેળો ઉઘાડી બારી વિસામો સાચા શમણાં શ્રાવણી મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સ્વામી આનંદ' કયા સર્જકનું ઉપનામ છે ? જીવરામ લક્ષ્મીરામ દવે જ્યોતીન્દ્ર દવે હિંમતલાલ રામચંદ્ર દવે અશોક દવે જીવરામ લક્ષ્મીરામ દવે જ્યોતીન્દ્ર દવે હિંમતલાલ રામચંદ્ર દવે અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-ક, 2-ડ, 3-બ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન સોમેશ્વર યશપાલ આચાર્ય હેમચંદ્ર આચાર્ય વામન સોમેશ્વર યશપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી મનહર મોદી સોમભાઈ મોદી નરેન્દ્ર મોદી ચિનુ મોદી મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર રાવળ રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી લાભુભાઈ ત્રિવેદી રવિશંકર રાવળ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP