કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં બીજિંગ 2022 શિયાળુ ઓલિમ્પિક રમતોનો મેસ્કોટ : બિંગ ડ્વેન ડ્વેન બીજિંગ 2022ના શિયાળુ ઓલિમ્પિકનું સત્તાવાર આદર્શ વાક્ય : ટુગેધર ફોર એ શેર્ડ ફ્યુચર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક સ્ટ્રેસ ટોલેરન્સના નવનિર્મિત પરિસરનું ઉદ્ઘાટન કર્યું ? કોલકાતા દહેરાદૂન ઈમ્ફાલ રાયપુર કોલકાતા દહેરાદૂન ઈમ્ફાલ રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વર્ષ 2021ના રેમન મેગ્સેસે એવોર્ડ કોને એનાયત કરાયા ?1. ડૉ.ફિરદૌસી કાદરી2. રોબર્ટો બેલ્બોન3. સ્ટીવન મુંસી માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘ઈટ રાઈટ સ્ટેશન’ પ્રમાણપત્ર ___ દ્વારા અપાય છે. BIS IRDAI NITI FSSAI BIS IRDAI NITI FSSAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યના સિરારાખોંગ મરચા અને તામેંલોંગ ઓરેન્જને GI ટેગ અપાયું ? બિહાર સિક્કિમ ત્રિપુરા મણિપુર બિહાર સિક્કિમ ત્રિપુરા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) એન્જિનિયર દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP