કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં આકાશ પ્રાઈમ મિસાઈલની નવી આવૃત્તિનું પરીક્ષણ કરવામાં આવ્યું, તે ___ મિસાઈલ છે. એર-ટુ-એર સરફેસ-ટુ-એર સરફેસ-ટુ-સરફેસ એક પણ નહીં એર-ટુ-એર સરફેસ-ટુ-એર સરફેસ-ટુ-સરફેસ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ભારત ભારતીય સ્ટાર્ટઅપ અને ઉદ્યમીઓ માટે 'પ્લેનેટેરિયમ ઈનોવેશન ચેલેન્જ' લૉન્ચ કરી ? ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આપેલ બંને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આપેલ બંને વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સ્વાતંત્ર્ય સેનાની અને મહાન કવિ શ્રી સુબ્રમણ્યમ ભારતીની વર્ષ 2021માં કેટલામી પૂણ્યતિથિ હતી ? 100મી 50મી 125મી 150મી 100મી 50મી 125મી 150મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ISKCON (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ)ના સ્થાપક 'શ્રી ભક્તિવેદાન્ત સ્વામી પ્રભુપાદ'ની જન્મજયંતીના અવસરે ___ નો વિશેષ સ્મારક સિક્કો જારી કર્યો છે. રૂ. 125 રૂ. 150 રૂ. 75 રૂ. 100 રૂ. 125 રૂ. 150 રૂ. 75 રૂ. 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઔપચારિક રીતે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) અંગે વાતચીત શરૂ કરી ? સાઉદી અરેબિયા અમેરિકા રશિયા UAE સાઉદી અરેબિયા અમેરિકા રશિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) બ્રિક્સ દેશોમાં વર્ષ 2010 માં પાછળથી સામેલ થયેલ દેશ કયો છે ? સાઉથ આફ્રિકા રશિયા ચીન બ્રાઝિલ સાઉથ આફ્રિકા રશિયા ચીન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP